ગુજરાતના પોરબંદરમાં આવેલા ઈન્ડિયન નેવીના નેવલ બેઝ પર 16 જવાનોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે 16 જવાનોને કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ જવાનો ટ્રેઈની છે અને હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.