કોરોના વાયરસની બીજી લહેરના પ્રકોપની વચ્ચે સુપ્રિમ કોર્ટએ એક નેશનલ ટાસ્ક ફોર્મની રચના કરી છે. આ ટાસ્ક ફોર્મ દેશમાં મેડિકલ ઓક્શિજનની જરૂરિયાત, અને વિતરણના આધારે મૂલ્યાંકન કરવાનું કમ કરશે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય સ્તર પર ટાસ્ક ફોર્સની રચનાનો મુખ્ય હેતુ મહામારીના સમયમાં લોકોને પડી રહેલી તકલીફોને કૂર કરવાનો છે.