વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)દ્વારા બે વ્યક્તિ વચ્ચે જં અંતર રાખવાનું કહેવામાં આવ્યું છે તે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પર્યાપ્ત નથી, તેમ ખાંસી અને છીંકમાંથી નીકળેલા વાયરસ પાર્ટિકલ્સ દ્વારા રચાતા ગેસ ક્લાઉડને અભ્યાસમાંથી બહાર આવ્યું છે. આ પાર્ટિકલ્સ હવામાં આઠ મીટર સુધી પ્રવાસ કરે છે.
જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશનમાં છપાયેલા આ રિસર્ચમાં કહેવાયું છે કે WHO અને CDCની ગાઈડલાઈન આઉટડેટેડ છે અને છેક 1930માં તૈયાર કરવામાં આવેલી છે. એમઆઈટીના એસોસિએટ પ્રોફેસર લુડિયા બોરોડિયાએ ચેતવણી આપતાં કહ્યું છે કે હવામાં જે ડ્રોપલેટ છીંક અને ઉધરસથી ફેંકવામાં આવતાં હોય છે તે 23થી 27 ફૂટ (સાતથી આઠ મીટર)દૂર જાય છે જેમાં પેથોજન રહેલાં હોય છે.