શાહીન બાગ પર પ્રદર્શનકારીઓને હટાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. સ્થળ પર ભારે સંખ્યામાં પોલીસ દળ લાદી દેવામાં આવ્યું છે. શાહીન બાગમાં લગભગ 100 દિવસથી ધરણા ચાલી રહ્યા છે. કોરોના વાયરસને કારણે પોલીસ પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે ખસેડી રહી છે. તેમજ ટેન્ટ તથા ત્યા રહેલા સામાનને કોરોના વાયરસને કારણે હટાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.