ભારતમાં કોરોનાનુ સંક્રમણ તેની ચરમસીમાને વટાવી ચુક્યુ છે અને ફેબ્રુઆરી 2021 સુધીમાં આ મહામારી ખતમ થઈ જશે તેવુ કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિકોની એક પેનલનુ માનવુ છે.
આ પેનલમાં સામેલ વૈજ્ઞાનિકોની નિમણૂંક સરકારે કરી છે.હાલની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ પેનલનુ કહેવુ છે કે, આગામી વર્ષના ફેબ્રુઆરી મહિના સુધીમાં કોરોના સંક્રમણ ખતમ થઈ જશે.ભારતમાં કોરોનાના 1.06 કરોડથી વધારે કેસ નહીં નોંધાય.