કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave)ની વચ્ચે લોકો બાળકો (Children)ને લઈ ખૂબ ચિંતિત છે. અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની ત્રીજી લહેર (Covid Third Wave) વધુ ખતરનાક હશે, જેમાં બાળકો પણ સંક્રમિત થશે. આ દરમિયાન દેશના પીડિયાટ્રિક્સ એસોસિએશન ઈન્ડિયન અકેડમી ઓફ પીડિયાટ્રિક્સ (Indian Academy of Pediatrics)એ કહ્યું છે કે હજુ સુધી 90 ટકા બાળકોમાં કોરોના સંક્રમણ હળવું કે એસિમ્ટોએામેટિક રહ્યું છે. એવું જરૂરી નથી કે કોરોનાના થર્ડ વેવ બાળકોને પ્રભાવિત કરશે જ.
IAPએ એડવાઇઝરી જાહેર કરતાં કહ્યું કે હજુ સુધી ખૂબ ઓછી સંખ્યામાં બાળકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. બાળકોનું ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. પહેલા અને બીજા વેવના આંકડા મુજબ, ગંભીર રીતે સંક્રમિત બાળકોને પણ ICUની જરૂર નથી પડી. જો કોરોનાની ત્રીજી લહેર આવે છે તો તે નબળી ઇમ્યૂનિટીવાળા બાળકો સંક્રમિત થઈ શકે છે.