દિલ્હી સિૃથત એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કોરોનાની ત્રીજી સંભવિત લહેર અંગે તૈયારી આદરવા જણાવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેવું ખાતરીપૂર્વક ન કહી શકાય કે ત્રીજી લહેરની અસર બાળકો પર વધારે પ્રમાણમાં થશે જ.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વેવમાં બાળકો પર તેની અસર હળવી જ રહી છે. તેથી ત્રીજી લહેરમાં તેમના પર વધારે અસર થશે અને તે ખતરનાક હશે તે કહેવું વધારે પડતું હશે, કારણ કે વાઇરસ તો તે જ છે.