Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં ઓમિક્રોનની સાથે સાથે કોરોનાના કેસો સતત  વધી રહ્યા  હતાં તેમ છતાંય ખુદ સરકાર જ સરકારી તાયફા યોજવામાં મશગૂલ બની હતી. આખરે મંત્રીઓ,આઇએએસ અિધકારીઓ  જ નહીં, ભાજપના નેતાઓ  કોરોનાની ચપેટમાં આવતાં સરકારને ગંભીરતા સમજાઇ હતી. આખરે દિલ્હીથી આદેશ મળતાં સરકાર એકશન મોડમાં આવી ગઇ હતી.
આજે એક જ દિવસમાં 5400 કેસ નોંધાયા છે. પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોનાને કાબૂમાં લેવા નિયંત્રણો લાદવા નક્કી કરાયુ હતું. કોરોનાના કેસો વધતાં રાજ્યમાં ધો.1થી 9 સુધીની શાળાઓમાં શિક્ષણંકાર્ય બંધ કરવા નિર્ણય કરાયો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ