બ્રિટનમાં કોવિડ-19ના મામલામાં વૃદ્ધિ જોતા પ્રધાનમંત્રી બોરિસ જોનસન એક મહિના માટે દેશમાં લૉકડાઉન લાગૂ કરવા પર વિચાર કરી રહ્યા છે. રિપોર્ટસ અનુસાર સોમવારે દેશમાં લૉકડાઉન લગાવવાની જાહેરાત થઈ શકે છે. કોવિડ-19ના મામલામાં વૃદ્ધિ અને હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી પ્રતિબંધ લગાવવાના મુદ્દા પર ચર્ચા માટે જોનસને મંત્રીમંડળના વરિષ્ઠ સહયોગીઓ સાથે શુક્રવારે બેઠક યોજી હતી.
આ વસ્તુને છોડી બધુ રહેશે બંધ
પ્રતિબંધો હેઠળ જરૂરી વસ્તુઓની દુકાનો અને શૈક્ષણિક સંસ્થાઓને છોડીને બધુ બંધ કરવામાં આવી શકે છે. સંભવિત પ્રતિબંધો ડિસેમ્બરમાં ક્રિસમસ સુધી લાગૂ રહી શકે છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે આ વિશે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને વર્તમાનમાં સ્થાનીક સ્તર પર લાગૂ ત્રણ તબક્કાના લૉકડાઉનની જેમ પ્રાદેશિક સ્તર પર ઉપાય કરવાની સંભાવના છે.