ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૬૧ લાખ કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ ૮૭૯ લોકોના મોત નિપજ્યા છે અને કુલ મૃત્યુઆંક પણ વધીને હવે ૧.૭૧ લાખે પહોંચી ગયો છે. તે સાથે જ કુલ કેસોનો આંકડો ૧.૩૬ કરોડને પાર પહોંચી ગયો છે. બીજી તરફ રીકવરી રેટ ઘટીને ૮૯.૫૧ ટકાએ આવી ગયો છે. હાલ દેશમાં એક્ટિવ કેસો વધીને ૧૨.૬૪ લાખે પહોંચી ગયા છે.