દિવાળી (Diwali-2020_ના તહેવારો બાદ ગુજરાત (Gujarat)ના મોટા ભાગના શહેરોમાં કોરોના વાયરસ (Corona Virus)ના કેસ વધી ગયા છે. અને નિષ્ણાંતો અનુસાર હાલમાં કોરોનાનો બીજો તબક્કો શરૂ (Corona’s second phase begins) થઇ ગયો છે ત્યારે તમારી રોગ પ્રતિકાર શક્તિ વધારવી ખુબ જ જરૂરી છે. અને રાજ્યમાં શાળા-કોલેજો શરૂ ન કરવી જોઇએ તેવી અપીલ નિષ્ણાંતો કરી રહ્યા છે.
કોરોનાની સ્થિતિને લઈ તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. પેરેન્ટસ ડોમિસાઈલ એસોસિએશનના પ્રમુખ મોના દેસાઈએ સરકારને અપીલ કરી છે કે, આ સ્થિતિમાં શાળા કોલેજ શરૂ કરવી યોગ્ય નથી, સાથે જ લોકોએ સાવચેતી રાખવાની જરુર છે. તેમણે શાળા કોલેજ શરૂ કરવાની ઉતાવળ ન કરવા સરકારને અપીલ કરી છે.