દેશમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરી હતી. બેઠક દરમિયાન વડાપ્રધાને વેક્સિનેશન અને સાવધાનીઓ અંગે ચર્ચા કરી હતી.
વડાપ્રધાને કહ્યું હતું કે, 'જે રીતે તેમણે અત્યાર સુધી પોતાનું કામ કર્યું છે તે માટે હું તમામ કોરોના વોરિયર્સની પ્રશંસા કરૂં છું. અમુક રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાનો પડકાર ઓછો નથી થયો. તેની સ્થિતિ ગંભીર થઈ શકે છે. યુરોપમાં જોઈ શકાય છે. છેલ્લા કેટલાક દિવસમાં અનેક દેશમાંથી કોરોનાના કેસ સામે આવ્યા છે. આપણે સ્થિતિને નિયંત્રણમાં રાખી છે.