Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડ અને ટીવીની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ તેનાં પરિવારનાં સ્વાસ્થ્ય અંગે સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તેનો આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો છે. તેનો પતિ રાજ કુન્દ્રા બંને બાળકો વિઆન અને સમિશાનો પણ કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ખુદ શિલ્પા શેટ્ટીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
શિલ્પાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યું છે, 'છેલ્લા 10 દિવસ મારા પરિવાર માટે મારા માટે ઘણાં અઘરા રહ્યાં. મારા સાસુ સસરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ સમિશા, વિઆન રાજ, મારી માતા અને છેલ્લે રાજ સૌ કોઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૌ કોઇ પોત પોતાનાં રૂમમાં કોરોનાની ગાઇડલાઇન ફોલો કરતાં ઇસોલેશનમાં હતાં. તેઓ ડોક્ટરની સલાહ મુજબ જ દવાઓ લઇ રહ્યાં હતાં.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ