અમેરિકામાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. અમેરિકામાં કોરોનાના એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ ૩,૧૨,૦૦૦ કેસ આવ્યા છે. કોરોના ૨૦૨૦માં આવ્યો તેના પછી અમેરિકામાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં આવેલો આ સૌથી મોટો ઉછાળો છે. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસનો આંકડો ૫.૪ કરોડને વટાવી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૭૬૨ દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આમ અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો આંકડો ૮,૪૨,૦૦૦ પર પહોંચી ગયો છે.