ઓમિક્રોન વેરિઅન્ટે યુએસને ભરડાંમાં લેતાં કોરોનાના નવા ૨,૩૨,૩૮૩ કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને ૫૨,૫૧૦,૯૭૮ થઇ હતી. ૧૬૩૪ જણાના મોત થતાં યુએસંમાં કોરોનાનો કુલ મરણાંક ૮,૩૩,૦૨૯ થયો હતો. ન્યુયોર્કમાં કોરોનાના નવા ૨૭,૨૯૯ કેસ, ફલોરિડામાં ૨૦,૧૯૪ કેસ અને ન્યુ જર્સીમાં ૧૧,૯૦૬ કેસ નોંધાયા હતા. મિશિગનમાં નવા ૮,૧૦૮ કેસ નોંધાયા હતા પણ ૨૨૨ જણાના મોત થયા હતા. પેન્સિલવેનિયામાં નવા ૯,૮૩૮ કેસો અને ૧૬૮ જણાના મોત નોંધાયા હતા. બ્રિટનમાં ૨૪ કલાકમાં ૧,૧૯,૭૮૯ નવા કેસ નોંધાયા હતા. એ સાથે જ કોરોનાના કુલ ૧,૧૭,૬૯,૯૨૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. બ્રિટનમાં એક જ દિવસમાં કોરોનાથી ૧૪૭ લોકોનાં મોત થયા હતા. કુલ મૃત્યુઆંક ૧,૪૭,૭૨૦ થયો છે. બ્રિટનમાં કોરોનાનો હાહાકાર છેલ્લાં એક સપ્તાહથી યથાવત છે. એક જ સપ્તાહમાં ૮૮૭ લોકોનાં મોત કોરોનાના કારણે થયા છે.