ટોક્યો ઓલિમ્પિકના ખેલ ગામ માં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. ટોક્સો ઓલિમ્પિકની શરૂઆત 23મી જુલાઈના રોજ થશે. ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ સંક્રમિત અધિકારીને 14 દિવસ સુધી ક્વોરિન્ટી કરી દીધા છે. બે દિવસ પહેલા જાપાનમાં હાજર એક ખેલાડી અને પાંચ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત જણાયા હતા. જ્યારે બ્રાઝીલની જુડો ટીમ જે હોટલમાં રોકાઈ છે ત્યાંના આઠ કર્મચારી કોરોના સંક્રમિત મળ્યાં છે. ટોક્યોમાં છેલ્લા એક મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. 15 જુલાઈના રોજ ટોક્યોમાં કોરોના વાયરસના 1308 નવા કેસ નોંધાયા હતા.