કોરોનાનો ભય લોકોના મનમાં એટલો બધો બેસી ગયો છે કે, પોતાના વ્હાલસોયા પરીવારજનોના અસ્થિ કે રાખ લેવા માટે પણ કોરોનાથી મરેલા દર્દીઓના પરિવારજનો જતા નથી. આટલુ જ નહી કેટલાક કિસ્સામાં તો પોતાના મૃતક સ્વજનના મૃતદેહને ચિતા ઉપર મૂક્યા બાદ, મુખાઅગ્નિ પણ આપતા નથી.
રાજકોટમાં કોરોનાનો કહેર એટલો વધી રહ્યો છે કે દરરોજ મૃત્યુઆંક નવા રેકોર્ડ તોડી રહ્યો છે. શહેરના તમામ સ્મશાન ગૃહો ચિત્તાઓથી ઉભરાય રહ્યા છે, ત્યારે હિન્દુ સંસ્કૃતિ એન રીત રિવાજ મુજબ, મૃતકના અસ્થિ લેવા પણ પરિવારજનો આવતા નથી.એટલુ જ નહિ કેટલાક કિસ્સાઓમાં મૃતક દર્દીના પરિવારજનો અંતિમ સંસ્કાર પણ કરતા નથી. અને પરિવારજનોના બદલે સ્મશાન ગૃહના સંચાલકો અને સામાજિક સ્વયં સેવકો મૃતદેહના અંતિમ સંસ્કાર કરે છે.