કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલા પીડિતોના પરિવારને આર્થિક સહાય આપવાનો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે અગાઉ કહ્યું હતું કે આ સહાય આપવા માટે અમારી પાસે પૈસા નથી અને સહાય આપવી તે અમારી હાલ પ્રાથમિક્તા પણ નથી. એવામાં હવે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કેન્દ્ર સરકારને કહ્યું છે કે કોઇ પણ સંજોગોમાં કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને આર્થિક સહાય આપવી જ પડશે. કેટલી સહાય આપવી તે કેન્દ્ર સરકાર ખુદ નક્કી કરી શકે છે.