ગુજરાતમાં કોરોના સતત આંકડો વટાવી રહ્યું છે અને મોટાભાગનાં ક્ષેત્રમાં કોરોના પગ પેસારો કરી રહ્યો છે અને હવે તેમાં સુરક્ષિત મનાતી વિધાનસભા પણ બાકાત નથી રહી. મળતી માહિતિ પ્રમાણે ગાંધીનગર વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. સત્ર દરમિયાન
પ્રધાન, ધારાસભ્ય અને અધિકારીઓ સહિત 13 લોકો સંક્રમિત થયા હોવાનો ખુલાસો થયો છે. પ્રધાન ઈશ્વર પટેલ, ધારાસભ્ય બાબુ જમના પટેલ, વડાદરાનાં ધારાસભ્ય શૈલેષ મહેતા સંક્રમિત તયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ પંચાયત વિભાગ, રેવન્યુ અને વન પર્યાવરણ વિભાગના અધિકારીઓને કોરોના થયો હોવાનું સામે આવ્યા બાદ સન્નાટો ફેલાઈ ગયો છે.