IPL માં એકવાર ફરી કોરોના ઘુસી ગયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં આજે રમાનારી મેચ પર સંકટના વાદળો છવાયા છે. દિલ્હી કેપિટલ્સ સામે રમાનારી મેચની થોડી કલાકો પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદનો ટી નટરાજન કોરોનાથી પોઝિટિવ થયો છે. નટરાજનને ટીમથી અલગ રાખવામાં આવ્યો છે. હાલ તે આઈસોલેશનમાં છે. પરંતુ આઈપીએલ તરફથી ટ્વીટમાં જાણકારી આપવામાં આવી છે કે આજની મેચ રમાશે.