ભારતમાં કોવિડ-19ની ભયાનક સ્થિતિ આપણા સૌ માટે ચેતાવણી હોવી જોઇએ .આની પ્રતિધ્વનિ વાયરસના કારણે થનારા મોત, વાયરસમાં બદલાવ અને સપ્લાઇમાં વિલંબના સંદર્ભમાં ક્ષેત્ર અને વિશ્વમાં ત્યાં સુધી સંભળાશે જ્યાં સુધી દુનિયા આ દેશની મદદ માટે પગલા નહિ લે. સંયુક્ત રાષ્ટ્ર બાળ એજન્સીના પ્રમુખે આ વાત કહી.
સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (યૂનીસેફે) ભારતને 20 લાખ ફેસશીલ્ડ અને બે લાખ માસ્ક સહિત મહત્વપૂ્રણ જીવનરક્ષક સામાનનો સપ્લાય કર્યો છે. એજન્સીના કાર્યકારી નિદેશક હેનરિટા ફોરે મંગળવારે કહ્યુ કે ભારતની ભયાનક સ્થિતિએ આપણા સૌ કોઇ માટે ચેતવણીની ઘંટડી વગાડી છે.