યુએસ અમેરિકનોને કોરોનાની રસી પહોંચાડવા માટે જોરદાર પ્રયાસો કરી રહ્યું હોવાથી આ વર્ષના અંત સુધીમાં સ્થિતિ રાબેતા મુજબ થઇ જવાની આશા છે તેમ પ્રમુખ જો બાઇડને આજે મિશિગનમાં ફાઇઝરની કોરોના રસી બનાવવાના પ્લાન્ટની મુલાકાત લીધી તે પ્રસંગે જણાવ્યું હતું.
તેમણે કોઇ ધ્યેય આપવાની ના પાડી હતી પણ આવતી નાતાલ ગઇ નાતાલ કરતાં બહેતર હશે તેવું આશ્વાસન આપ્યું હતું. વાઇરસના વેરીઅન્ટસ વધી રહ્યા છે અને મામલો પલટાઇ પણ શકે છે. પણ અમે વિજ્ઞાાન જેનો નિર્દેશ આપે તે પગલાં ભરીએ છીએ અને લોકો પણ મહામારીથી બચવા માટે તેમનાથી બનતાં પ્રયાસો કરી રહ્યા છે.