ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. કોરોનાના આ બીજા વેવમાં અમદાવાદમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. પ્રથમ વેવમાં અનેક નેતાઓ કોરોના સંક્રમિત થયા હતા. હવે બીજા વેવમાં રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત થયાના સમાચાર મળી રહ્યા છે. તેમને સારવાર માટે શહેરની યુ.એન. મહેતા હૉસ્પિટલ માં ખસેડાયા છે. કોરોના સંક્રમિત થયા હોવા અંગેની જાહેરાક ખુદ મંત્રીએ ટ્વીટ કરીને કરી હતી.