કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીહર્ષવર્ધને રવિવારના પહેલીવાર સ્વીકાર કર્યો કે ભારતમાં કોવિડ-19 (Covid-19)નું કૉમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. જો કે તેમણે કહ્યું કે, આ ફક્ત કેટલાક જિલ્લા અને રાજ્યો સુધી જ સીમિત છે. ડૉ. હર્ષવર્ધને સોશિયલ મીડિયા પર એક પ્રશ્નનો જવાબ આપતા આ વાત કહી, જેમાં તેમણે પોતાના સોશિયલ મીડિયાના ફૉલોઅર્સ સાથે વાતચીત કરી.