Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણાં વર્ષ 2031-32માં ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બની રહેશે તેવી બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝે ધારણાં મૂકી છે. આ અગાઉ બેન્ક ઓફ અમેરિકા  (બીઓએફએ) સિક્યુરિટીઝ  દ્વારા ભારત આ સિદ્ધિ 2028માં હાંસલ કરશે તેવી 2017માં ધારણાં મૂકવામાં આવી હતી.
જો કે કોરોનાને કારણે આ સિદ્ધિ ભારતને હવે ત્રણ વર્ષ મોડી મળશે એમ બેન્ક દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. 2031-32માં ભારતનું અર્થતંત્ર જાપાનની બરોબરીમાં આવી જશે. બેન્કના પ્રોજેકશનમાં ભારતના આર્થિક વિકાસ દરની ધારણાં 6 ટકા મૂકવામાં આવી છે જ્યારે ફુગાવાનો આંક પાંચ ટકા અને ઘસારો બે ટકા મુકાયો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ