હરિયાણાના આરોગ્યમંત્રી અનિલ વીજ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ બાબતે મંત્રીવીજે ટ્વિટ કરીને માહિતી આપી છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
જોકે આ બાબતે વધુ ચિંતા કરવામાં આવી રહી છે કારણેક ૧૫ દિવસ પહેલા જ અનિલ વીજે કોરોનાની વેક્સિનનો ડોઝ લીધો હતો. કોરોના વેક્સિન માટે તેઓ વોલેન્ટિયર તરીકે વેક્સિનનો ડોઝ લેવા આગળ આવ્યા હતાં અને છતાં પણ માત્ર ૧૫ દિવસમાં કોરોના પોઝિટિવ આવતા વેક્સિન અને મંત્રી અનિલ વીજનાં સ્વાસ્થ્ય માટે ચિંતા કરવામાં આવી રહી છે.