દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને લઈને વધુ ખતરનાક બની ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 2 લાખ 58 હજાર 089 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન દેશમાં કોવિડ 19ને કારણે 385 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 51 હજાર 740 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.