રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનનો ત્રીજો તબક્કો સમાપ્ત થવા આવી રહ્યો છે તેમ છતાં દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 3604 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં 87 લોકોના મરણ નોંધાયા છે.
મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, નવા 3604 કેસો ઉમેરીને દેશમાં કુલ કોરોના વાઈરસના પોઝિટિવ કેસો વધીને 70,756 થઈ ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,293 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.