દેશમાં Corona વાયરસની બીજી લહેર ચાલુ છે. આ દરમ્યાન પીએમ મોદીએ કોરોના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) સાથે વાત કરવાનું નક્કી કર્યું છે. પીએમ મોદી 20 મેના રોજ 10 રાજ્યોના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક કરશે. આ પ્રથમવાર હશે જ્યારે વડા પ્રધાન રાજ્યોના જિલ્લા કલેક્ટરો સાથે સીધી ચર્ચા કરશે.
મળતી માહિતી મુજબ પીએમ મોદી 20 મેના રોજ 10 રાજ્યોના 54 જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે ચર્ચા કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તે જિલ્લા છે જ્યાં Corona માં સૌથી વધુ કેસ છે. આ બેઠકના પ્રથમ રાઉન્ડમાં 20 મેના રોજ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પુડ્ડુચેરી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓરિસ્સા, કેરળ અને હરિયાણાના જિલ્લા મેજિસ્ટ્રેટ્સ ભાગ લેશે.