રાજ્યમાં કોરોનાને કારણે ઉભી થયેલી સ્થિતિ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કોંગ્રેસના સિનિયર સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોના કહેર પર લેવાતા પગલા સંદર્ભે મુખ્યમંત્રી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસ્થાને કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે એક કલાકથી વધુ સમય કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે વાતચીત કરી હતી.