બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, કોરોના વાઈરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યાના 10 દિવસ બાદ પણ તેમનામાં જીવલેણ કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યાં છે. આથી સઘન સારવાર અને વધારે તપાસ થાય તે માટે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે.
થોડા દિવસો પહેલા જ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન કોરોના વાઈરસનો ભોગ બન્યા હતા. તેમના ટેસ્ટનું પરિણામ પોઝિટિવ આવ્યું હતું.