મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી વધી રહી છે, મંગળવારે રાજ્યમાં સંક્રમણના 552 નવા કેસ સામે આવતા રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 5000ને પાર પહોંચી ગઇ છે. મહારાષ્ટ્રમાં કુલ 5218 લોકો કોરોનાગ્રસ્ત થઇ ચૂક્યા છે. જ્યારે ગઈકાલે 19 અન્ય દર્દીઓએ દમ તોડતા મૃતકોની સંખ્યા 251 સુધી પહોંચી ગઇ છે.
દેશમાં સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે, મુંબઇમાં જ દર્દીઓની સંખ્યા 3000થી વધુ છે.