ચીનમાંથી પેદા થયેલા ઘાતક કોરોના વાયરસે દુનિયાભરના દેશોને ઝપેટમાં લીધા છે, આ પૈકી સૌથી પ્રભાવિત અને સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધારે 4591 મોત થયા છે. આ પહેલા અમેરિકામાં બુધવારે 2494 કોરોનાગ્રસ્ત દર્દીઓ એક જ દિવસમાં દમ તોડ્યો હતો.
અમેરિકામાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 7 લાખથી પણ વધુ છે. જે દુનિયાના કુલ કોરોનાગ્રસ્ત કેસોનો ત્રીજો ભાગ છે. અમેરિકામાં કોરોના વાયરસથી મરનારાની સંખ્યા વધીને 37174ને પાર થઇ છે.