દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નવા ૭૦ હજારથી વધુ કેસો સામે આવ્યા છે. જેમાં નવા ૨૬૦૦૦ કેસો સાથે મહારાષ્ટ્ર પ્રથમ, ૧૪૦૦૦ સાથે પ. બંગાળ બીજા ક્રમે છે. જ્યારે રાજધાની દિલ્હીમાં પણ નવા ૧૦ હજારથી વધુ કેસો સામે આવ્યા છે. ઓમિક્રોન વેરીઅન્ટના કેસો પણ વધી રહ્યા છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને ૨૧૩૫ને પાર પહોંચી ગઇ છે.