અમેરિકામાં કોરોના વાયરસ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. જૉન હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, મંગળવારે 2333 લોકોએ આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે 71,022 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જે દુનિયાના તમામ દેશોમાં સૌથી વધુ છે. અહીં 12 લાખથી વધુ લોકો આ વાયરસના કારણે બીમાર પડી ચૂક્યા છે, જ્યારે 1,90,000 લોકો સફળ સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે.