મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ બેકાબૂ બનતો જઈ રહ્યો છે. એમાંય મુંબઈમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 132 નવા કેસો સામે આવ્યાં છે. જે બાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસો વધીને 1000ની પાર પહોંચી ચુક્યા છે.
હવે એકલા મુંબઈમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1008 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અહીં 10 લોકો કોરોનાના કારણે મોતને ભેટી ચૂક્યાં છે.