સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 હજારને પાર પહોંચી ચૂકી છે. covid19india.org ના જણાવ્યા પ્રમાણે, દેશમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 21,370 થઈ ગઈ છે. જેમાં 16,319 એક્ટિવ કેસ છે. જ્યારે 4370 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. જ્યારે દેશમાં અત્યાર સુધી આ વાયરસના કારણે મરનારા લોકની સંખ્યા 681 થઈ ગઈ છે.
કોરોનાની સૌથી વધુ અસર મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 431 નવા કેસો સામે આવ્યા છે, જ્યારે અહીં 18 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.