ભારતમાં કોરોના વાયરસ (Coronavirus in India)ના મામલામાં આ સપ્તાહે 51 ટકાનો વધારો થયો છે. આંકડાઓ મુજબ, 22થી 28 માર્ચ સુધી કોરોનાના જે મામલા સામે આવ્યા છે તેની સંખ્યા તેના પહેલાના સાત દિવસોમાં આવેલા મામલાઓથી 1.3 લાખ વધુ છે. આ રીતે જોવા જઈએ તો સાત દિવસમાં કોરોના દર્દીઓની (Covid Patients) સંખ્યામાં આટલો વધારો પહેલા ક્યારેય નથી જોવા મળ્યો. આ ઉપરાંત ગત સપ્તાહે 1875 મોતની સાથે કોરોના મૃત્યુઆંક (Corona Deaths)માં પણ 51 ટકાની વૃદ્ધિ સામે આવી છે જે 21-27 ડિસેમ્બર બાદ સૌથી વધારે છે.
ભારતમાં કુલ 6 કરોડ 5 લાખથી વધુ કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 68,020 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 291 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,20,39,644 થઈ ગઈ છે.