બાયડન એડમિનિસ્ટ્રેશનના ચીફ મેડિકલ એડવાઈઝર ડો. ફૌસીએ જણાવ્યું હતું કે, બેકાબૂ કોરોનાને કારણે ભારત હાલમાં કઠિન રેસમાંથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તાત્કાલિક કેટલાક સમય માટે દેશમાં લોકડાઉન કરવાની જરૂર છે.
ભારતમાં કોરોના કેસોનો આ આંકડો એટલો ચિંતાજનક છે કે ખુદ અમેરિકા પણ હચમચી ગયું છે. અમેરિકાના મુખ્ય આરોગ્ય સલાહકાર ડો. ફૌસીએ ભારતને સલાહ પણ આપી છે કે ભારતમાં જે રીતે કોરોના નિરંકુશ બન્યો છે એ જોતા દેશમાં થોડા સપ્તાહોનું લોકડાઉન લગાવવું જરૂરી છે. તેમણે ભારતમાં રસીકરણની મંદી ગતિ બાબતે પણ ચિંતા વ્યક્ત કરી છે.