દુનિયાના મોટાભાગના દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટ વધારે ઘાતક બનવાને કારણે મોતનો સિલસિલો જારી છે. દુનિયામાં કોરોનાના નવા 2,69,175 નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા 21.17 કરોડ કરતાં વધી ગઇ છે જ્યારે કોરોનાનો કુલ મરણાંક 44.32 લાખ થયો છેે.
યુએસએમાં રસીકરણ ઝૂંબેશ જોરમાં હોવા છતાં કોરોના મહામારીએ ફરી ઉથલો માર્યો હોઇ કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 3.84 કરોડ થઇ છે જ્યારે કોરોનાનો મરણાંક વધીને 6.44 લાખ થયો હોવાનું વર્લ્ડોમીટર વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે.