ભારત અને ચીનના ટકરાવની વચ્ચે ચીનનુ સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ અને ચીનનુ મીડિયા ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત દોવાલના નામે જુઠ્ઠાણુ ચલાવી રહ્યુ હોવાની ચેતવણી ભારતના વિદેશ મંત્રાલયે આપી છે.