અન્ડર વર્લ્ડ ડોન છોટા રાજન તિહાડ જેલમાં કોરોનાથી તાજેતરમાં સંક્રમિત થયો હતો.હવે તેને વધુ સારવાર માટે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જ્યાં તેની હાલત સ્થિર હોવાનુ જાણવા મળ્યુ છે.
રાજનનુ 2015માં ઈન્ડોનેશિયાના બાલીમાં પ્રત્યાપર્ણ કરાયુ હતુ.તેને ભારત લાવવામાં આવ્યો તે પછી તે તિહાડ જેલમાં જ બંધ છે.મુંબઈમાં તેની સામેના તમામ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરાયા છે.આ કેસ ચલાવવા માટે વિશેષ કોર્ટ પણ બનાવાઈ છે.