Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉને દુનિયાભરમાં દહેશત મચાવેલી છે. ભારતમાં અત્યાર સુધી આ નવા વેરિઅંટના 21 કેસ સામે આવી ચૂક્યા છે. ઓમિક્રૉનના જોખમને જોતા ઘણી રાજ્ય સરકારોએ પ્રતિબંધો કડક કરી દીધા છે. આ દરમિયાન તેલંગાનામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં એક જ ઈન્સ્ટીટ્યુટમાં 43 છાત્રો કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ