Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોનાના રેકોર્ડતોડ કેસ સામે આવી રહ્યા છે. દરરોજ 80 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે અને એક હજારથી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. કોરોનાની સતત વધતી જતી ગતિ સાથે ભારત હવે સંક્રમિતોની સંખ્યાના મામલે બીજા નંબર પર પહોંચી ગયું છે. ભારતે બ્રાજીલને પછાડી દીધું છે અને તેનાથી આગળ હવે ફક્ત અમેરિકા છે. 
દેશમાં કોરોનાના કુલ 40,96,690 થી વધુ કેસ થઇ ગયા છે તો બીજી તરફ અત્યાર સુધી 70,500થી વધુ લોકોના જીવ ગયા છે. બ્રાજીલની વાત કરીએ તો અહીંયા સંક્રમિતોની સંખ્યા 40,91,801 છે અને 1,25, 500થી વધુ લોકોના મોત થયા છે. તો બીજી તરફ દુનિયાના સૌથી તાકતવર દેશ અમેરિકા કોરોના આગળ પસ્ત થઇ ચુક્યું છે. કોરોનાના દર્દીઓના મામલે તે પહેલાં સ્થાન પર છે. અમેરિકામાં કોરોનાના 62 લાખથી વધુ કેસ છે અને 1, 88,000 થી વધુ લોકોના મોત થયા છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ