દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ક્યારેક ઘટાડો તો ક્યારેક મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશના અનેક રાજ્યો જેમ કે કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોએ દેશવાસીઓની ચિંતા વધારી દીધી છે આ રાજ્યોમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે ત્રીજી લહેરની પહેલા જ ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. બીજી તરફ, ગુજરાતની વાત કરીએ તો રાજકીય હલચલ વચ્ચે કોરોના સંક્રમણની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 નવા કેસ નોંધાયા છે જેની સામે 12 દર્દી રિકવર થયા છે.