કેન્દ્રીય આરોગ્ય વિભાગે રવિવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 28,326 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 260 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,36,52,745 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 85,60,81,527 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 68,42,786 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.