દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ હજૂ ખતમ થયો નથી. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,906 નવા કેસ નોંધાયા છે અને 561 લોકોના મોત થયા છે, જ્યારે 16,479 લોકો હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. દેશમાં હાલ 1,72,594 એક્ટિવ કેસ છે.