ભારતમાં કોરોનાના નવા કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના નવા કેસોમાં 3.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. બુધવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,61,386 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 1733 લોકોએ કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવ્યા હતા. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, આ સમયગાળામાં 57,42,659 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 1,67,29,42,707 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.