સતત સાતમા દિવસે દેશમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઉછાળો યથાવત રહ્યો છે. મંગળવાર સુધીમાં કુલ કેસોની સંખ્યા 2.75 લાખને પાર કરી ચૂકી છે, અને મંગળવારે 8,806 નવા કેસો નોંધાયા હતા. જોકે, દિલ્હીએ ગઈકાલે કેટલા કેસ નોંધાયા ચોંકાવનારી વાત એ છે કે, જૂનના પહેલા નવ દિવસોમાં જ આખા મે મહિનામાં નોંધાયેલા કુલ કેસોના 50 ટકા કેસો અને મૃત્યુ છે. જૂન મહિનામાં 84,000 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આખા મે મહિનામાં આ આંકડો 1.5 લાખ હતો. આ મહિનાના નવ દિવસમાં જ 2300 લોકો મોતને પણ ભેટી ચૂક્યા છે. જ્યારે મે મહિનામાં 4,251 લોકોના મોત થયા હતા.