કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 20 સપ્ટેમ્બરના રોજ સવારે નોંધાયા છે. આ દરમિયાન 295 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,938 લોકો સાજા થયા છે. જે બતાવે છે કે દેશમાં નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ખૂબ વધારે છે. દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર 97.7 ટકા છે. જ્યારે મોતનું પ્રમાણ 1.3 ટકા છે.